મોરબી : કનકસિંહ આર. જાદવનું અવસાન

 

મોરબી : કનકસિંહ આર. જાદવ( ઉ.વ.78) તે ધિમંતભાઈ ( સત્યેન), અમિતભાઈ ( નિલેશ) તથા હિનાબેનના પિતાશ્રીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી 6 રાખેલ છે.

બલભદ્રસિંહ આર.જાદવ મો.નં. 9428892345
ધિમંતભાઈ કે. જાદવ મો.નં. 9601781617
અમિતભાઇ કે. જાદવ મો.નં. 9978092036