મહેન્દ્રનગર : વ્રજ બિપીનભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી વ્રજ બિપીનભાઈ શેરસીયા (ઉ.વ. 5), તે બિપીનભાઈ (92858 99110)ના પુત્રનું તા. 26/10/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકે છે. (હસમુખભાઈ 82000 98855, નરેન્દ્રભાઈ 99745 99110)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate