ખારચીયા : કાંતિલાલ પ્રેમજીભાઈ વાધડીયાનું અવસાન

મોરબી : ખારચીયા નિવાસી કાંતિલાલ પ્રેમજીભાઈ વાધડીયા (ઉ.વ. 52), તે છગનભાઈના કાકા, રમેશભાઈ (73599 74141) તથા બિપીનભાઈ (99130 52187)ના ભાઈ તેમજ શ્રીકાંતભાઈ (99781 80203)ના પિતાનું તા. 26/10/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ કોરોના વાયરસના કારણે લૌકિક પ્રથા તથા સદગતનું બેસણું રાખવામાં આવેલ નથી. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate