મોરબી : લીંબાભાઈ ધરમશીભાઈ કડીવારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લીંબાભાઈ ધરમશીભાઈ કડીવાર (ઉ.વ. ૯૦), તે ગોદાવરીબેન લીંબાભાઈ કડીવારના પતિ, લક્ષ્મણભાઈ લીંબાભાઈ કડીવાર (મો. ૯૬૨૪૯ ૯૫૭૯૫), દયાલજીભાઈ લીંબાભાઈ કડીવાર (મો. ૯૮૭૯૮ ૧૮૯૫૮), મનસુખભાઈ લીંબાભાઈ કડીવારના પિતા, સંદીપ લક્ષ્મણભાઈ કડીવાર (મો. ૯૬૦૧૮ ૧૫૬૦૦), હિતેશ લક્ષ્મણભાઈ કડીવાર (મો. ૮૦૦૦૪ ૨૮૪૨૧) અને ક્રિશ દયાલજીભાઈ કડીવારના દાદાનું તા. ૧૫/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate