મોરબી : કાનજીભાઈ વશરામભાઈ મેરજાનું અવસાન

મોરબી : મુળ બગથળા, હાલ મોરબી નિવાસી કાનજીભાઈ વશરામભાઈ પટેલ (મેરજા) (ઉ.વ. ૯૪), તે ડૉ. હરજીવનભાઈ ચકુભાઈ મેરજા (મો. ૯૪૨૮૨ ૮૦૯૩૫), વનુભાઈ ચકુભાઈ મેરજા (મો. ૯૯૧૩૯ ૮૨૪૪૯), કિશોરભાઈ વલમજીભાઈ મેરજા (મો. ૯૯૭૮૯ ૬૧૬૧૪), શરદભાઈ હરજીવનભાઈ મેરજા (મો. ૯૮૨૫૮ ૨૦૯૮૭)ના કાકાનું તા. ૧૫/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લૌકિક પ્રથા બંધ રાખેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૭/૧૦/૨૦૨૦ શનિવારના રોજ સવારે 8 થી 10 વાગ્યે રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate