મોરબી: રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવતનું અવસાન

મોરબી: મૂળ વનાળિયા, હાલ વાળંદ જ્ઞાતી મંદિર મોરબી નિવાસી રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવત (ઉ.વ.૮૨)નું તા. ૧૫/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.દીપકભાઈ રામાવત (મો. ૯૨૨૮૫ ૯૫૪૭૫), રાજુભાઈ અગ્રાવત (મો. ૯૪૨૭૧ ૫૬૪૧૧)