વાંકાનેર નજીક ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક સિટી પોલીસની ટીમે જુવાનસિંહ બીજલભાઈ પટેલ ઉ.વ.24 રહે. ગોધરાવાળાને જીજે 03 ઇએસ 2456 નંબરના ચોરાઉ સ્પ્લેન્ડર બાઇક સાથે પકડી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સ અગાઉ ગોધરા એ ડિવિઝન વિસ્તારમાં પણ બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું ખુલ્યું છે. આ કામગીરીમાં વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ. કિરીટસિંહ ઝાલા, અશ્વિનસિંહ આનંદસિંહ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સંજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text