વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહનું અવસાન

 

વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહ( કોટડા નાયાણી) તે જાડેજા અશોકસિંહ ભરતસિંહના પુત્ર, જાડેજા ગજેન્દ્રસિંહ અશોકસિંહના ભાઈનું તા.15ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોબાઈલ ઉપર દિલસોજી પાઠવવા જણાવાયું છે. અશોકસિંહ મો.નં. 9099298182, ગજેન્દ્રસિંહ મો.નં. 9879574531, 9714274531