હળવદ, ટંકારા અને માળિયા તાલુકા પંચાયતની બેઠક ફાળવણી જાહેર, જાણો કઈ બેઠક ઉપરથી કોન લડી શકશે ચૂંટણી

- text


 

ટંકારા તાલુકા પંચાયત

ધૂનડા – સામાન્ય સ્ત્રી
હડમતીયા – સામાન્ય સ્ત્રી
હરબટીયાળી – સા. શૈ. પછાતવર્ગ સ્ત્રી
જબલપુર – સા. શૈ. પછાતવર્ગ
લજાઈ-1 – અનુ.જાતિ સ્ત્રી
લજાઈ-2 – બિન અનામત સામાન્ય
મિતાણા – બિન અનામત સામાન્ય
નાના ખીજડિયા – સામાન્ય સ્ત્રી
નસીતપર – બિન અનામત સામાન્ય
નેકનામ – બિન અનામત સામાન્ય
ઓટાળા – સામાન્ય સ્ત્રી
સાવડી – સામાન્ય સ્ત્રી
ટંકારા -1 – સામાન્ય સ્ત્રી
ટંકારા -2 – બિન અનામત સામાન્ય
ટંકારા -3 – બિન અનામત સામાન્ય
વિરવાવ – અનુ. આદિ જાતિ

હળવદ તાલુકા પંચાયત

અજિતગઢ – સામાન્ય સ્ત્રી
ચરાડવા – સામાન્ય સ્ત્રી
ચુંપણી – સા. શૈ. પછાતવર્ગ સ્ત્રી
દીઘડીયા – સા. શૈ. પછાતવર્ગ
ઘનશ્યામપુર – અનુ. આદિજાતિ સ્ત્રી
ઇશનપુર – અનુ. જાતિ
જુના દેવળીયા – બિન અનામત સામાન્ય
કડીયાણા – બિન અનામત સામાન્ય
કવાડિયા – બિન અનામત સામાન્ય
માલણીયાદ – બિન અનામત સામાન્ય
માથક – સામાન્ય સ્ત્રી
મયુરનગર – સામાન્ય સ્ત્રી
નવા દેવાળીયા – સામાન્ય સ્ત્રી
નવા ઘનશ્યામગઢ – સામન્ય સ્ત્રી
રણમલપુર – સામન્ય સ્ત્રી
રણછોડગઢ – સામાન્ય સ્ત્રી
રાણેકપર – બિન અનામત સામાન્ય
રાતાભે – બિન અનામત સામાન્ય
સાપકડા – બિન અનામત સામાન્ય
ટિકર ( રણ) – બિન અનામત સામાન્ય

- text

માળિયા મિયાણા તાલુકા પંચાયત

બગસરા – સામાન્ય સ્ત્રી
ભાવપર – સામાન્ય સ્ત્રી
બોડકી – સા. શૈ. પછાતવર્ગ સ્ત્રી
જુના ઘાંટીલા – સા.શૈ. પછાતવર્ગ
કાજરડા – સામાન્ય સ્ત્રી
ખાખરેચી – બિન અનામત સામાન્ય
મેઘપર – સામાન્ય સ્ત્રી
મોટા દહીંસરા-1 – બિન અનામત સામાન્ય
મોટા દહીંસરા-2 – બિન અનામત સામાન્ય
નાની બરાર – બિન અનામત સામાન્ય
નવાગામ – સામાન્ય સ્ત્રી
સરવડ – સામાન્ય સ્ત્રી
વાઘરવા – અનું. જાતિ સ્ત્રી
વવાણીયા – અનુ. આદિજાતિ
વેજલપર – બિન અનામત સામાન્ય
વેણાસર – બિન અનામત સામાન્ય

- text