મોરબીના મુનનગર રોડ પરથી યુવક બિયરના 4 ટીન સાથે પકડાયો

- text


મોરબી : મોરબીના મુનનગર રોડ પરથી યુવક બિયરના 4 ટીન સાથે પકડાયો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

- text

ગઈકાલે તા. 7ના રોજ મોરબીના મુનનગર મેઇન રોડ પરથી રામપ્રસાદ ઉર્ફે રાહુલ મહેશભાઇ નિમાવત (ઉ.વ. 23, રહે. મોરબી, શનાળા બાયપાસ, આનંદનગર, રાજુભાઇ બોરીચાના મકાનમાં, મુળ રહે. અજીતગઢ, તા. હળવદ)ને ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના સુપર સ્ટ્રોંગ બિયર 500 MLના કંપની સીલપેક બિયર ટીન નંગ 4, કિ.રૂ. 400ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો મુદામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text