મોરબીમાં 108 સેવાના સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી જીલ્લા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીલ્લા અધિકારી વિરાટ પંચાલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી લોકેશન, લાલબાગ લોકેશનના ઈએમટી અને પાઈલોટ દ્વારા લાલબાગ સેવા સદન ખાતે તેમજ અન્ય લોકેશનમાં જે તે લોકેશન ખાતે ઈએમટી અને પાઈલોટ દ્વારા રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં આવી હતી. હાલમાં દેશમાં કોરોનાનો કહેર હોય, ત્યારે ઈએમટી અને પાઈલોટ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેને જીલ્લા અધિકારીએ બિરદાવી હતી.

- text

- text