કુંતાસી : અવચરભાઈ કરમશીભાઈ ઝાલરીયાનું અવસાન

માળીયા (મી.) : કુંતાસી નિવાસી અવચરભાઈ કરમશીભાઈ ઝાલરીયા (ઉ.વ. 65), તે ગં. સ્વ. કાંતાબેનના પતિ, વિમલભાઈ (૯૯૦૯૫ ૪૮૦૭૪), દિવ્યેશભાઈ (૯૬૦૧૧ ૬૨૮૬૩) તથા વર્ષાબેનના પિતા તેમજ લતાબેન, ભાવિશાબેન તથા ભાવેશકુમાર સબાપરાના સસરાનું તા. ૩૦/૦૭/૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. હાલ વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશ પાઠવી શકશે.