મોરબી : મહાદેવભાઈ પરસોતમભાઈ ફુલતરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મહાદેવભાઈ પરસોતમભાઈ ફૂલતરીયા (ઉ.વ. ૭૦), તે નિલેશભાઈ ફુલતરીયાના પિતાશ્રીનું તા. ૩૦/૭/૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે. (નિલેશભાઈ મહાદેવભાઇ મો. નં. ૯૭૩૭૮ ૪૨૬૨૦, રમેશભાઇ લાલજીભાઈ મો. નં. ૯૩૧૩૨ ૫૫૪૨૭, ધનજીભાઈ લાલજીભાઈ મો. નં. ૯૪૨૮૨ ૩૧૬૮૩)