અમદાવાદના જાણીતા કેન્સર સર્જન ડો. મંથન મેરજા(પટેલ)ની સેવા હવે ક્રિષ્ના હોસ્પિટલમાં પણ મળશે

- text


સોમ- બુધ- શુક્રની વિઝીટ : સવારે – 10 થી 12 વાગ્યા સુધી :એપોઇન્ટમેન્ટ લેવી ફરજીયાત(9023647992)

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : અમદાવાદના જાણીતા કેન્સર સર્જન એવા ડો. મંથન મેરેજા(પટેલ) ની સેવા હવે ક્રિષ્ના હોસ્પિટલમાં પણ મળશે. તેઓ સોમવાર, બુધવાર અને શુક્રવાર એમ અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે 10 થી 12 વિઝીટ કરશે. તેઓના નિદાન અને સારવારનો લાભ લેવા એપોઇન્ટમેન્ટ ફરજીયાતપણે કરાવવું પડશે.

ડો. મંથન મેરજા, અમદાવાદના જાણીતા અને અનુભવી કેન્સર સર્જનની ટીમ “Cancer Associates” ના પાર્ટનર સર્જન છે. તેઓ એ MBBS એને MS (General Surgery) બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદ થી કરેલ છે. અને એ પછી કેન્સર સર્જરી માં સુપેરસ્પેશ્યલિટી MCh degree, ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ માંથી મેળવેલ છે. એ ઉપરાંત તેઓ એ Hungary માં ઈન્ટરનેશનલ કૉંફેરેન્સ મા રિસર્ચ પેપર પ્રસ્તુત કારેલ અને ત્યાંથી Fellowship પણ મેળવેલ. અને એ માટે એમને ત્યાં થી સ્કોલરશીપ પણ એનાયત થયેલ.

COVID19ની આ મહામારીના સમય મા ઘણા કેન્સર ના દર્દીઓ અમદાવાદ પહોંચી નથી શકતા. જેથી ડો. મંથન મેરજા (મૂળ વતન બગથળા, મોરબી) થોડા સમય માટે મોરબીમાં સેવા આપવા નો નિર્ણય લીધેલ છે.

- text

ક્યાં ક્યાં રોગોનું નિદાન અને સારવાર થઈ શકશે

  •  મોઢા તથા ગળાના કેન્સર
  •  સ્તન, ગર્ભાશય, અંડાશયના કેન્સર
  • ચામડી, સ્નાયુના કેન્સર
  •  ફેફસા તથા અન્નનળીના કેન્સર
  •  આંતરડા તથા પિત-અવયવોના કેન્સર
  •  કિડની તથા મૂત્રાશયના કેન્સર

વધુ જાણકારી માટે નીચે આપેલી વેબસાઈટ ઉપટ જવું

www.cancerassociates.org

 

- text