સાવડીમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે ઐતિહાસિક નાટક

- text


મોરબી : સાવડી ગામમાં સરમરીયા દાદા યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટક ‘સમ્રાટ હર્ષ’ તથા ‘જલપુત્ર જાલંધર’ તેમજ કોમીક ‘જીવણ શેઠની જાન’નું આગામી તા. 28/10/2019ના રોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સરમરીયા દાદા યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text