વિરપર અને કાલિકાનગરની વચ્ચે અગત્યના ડોક્યુમેન્ટ્સ સાથેની થેલી ખોવાઈ છે

- text


મોરબી : મંગળવારે વિરપર અને કાલિકાનગરની વચ્ચે રુદ્ર સિક્યુરિટી સર્વિસ, મોરબીની એક થેલી ક્યાંક પડી ગયેલ છે. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ લાઇસન્સ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ્સ છે. જે કોઈને આ થેલી મળી આવી હોય એ ગોપાલભાઈ પંડ્યા મો.નં. 9879512413 અથવા નરેન્દ્રસિંહ રાઠોડ મો.નં. 9924594904 પર જાણ કરે એવી અપીલ કરાઈ છે. થેલી પરત કરનારને યોગ્ય બદલો આપવામાં આવશે.

- text


- text