હળવદ પ્રાંત તરીકે પ્રોબેશનલ IAS ગંગા સિંઘની નિમણૂક

- text


 

મોરબી : રાજ્ય સરકાર દ્વારા 2017ની બેચના 8 આઈએએસ અધિકારીઓને પ્રોબેશન પિરિયડમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના હળવદમાં પ્રાંત અધિકારી તરીકે ગંગા સિંઘની નિમણૂક કરવામાં આવી છે.

- text