ટંકારા : મહોરમ નિમિત્તે રોજેદાર બિરાદરો સહિતના લોકો માટે નિયાઝની સેવા આપતા હબીબ ઈશા

- text


ટંકારા : મોહરમના દિવસે ટંકારામાં હબિબ ઈશા મહેમાનોને વર્ષોથી નિયાઝની સેવા અને રોઝુ રહેલા મુસ્લિમ બિરાદરોને વર્ષોથી અબુ આમદ ડિપો વાળા રોઝુ છોડાવે છે. ટંકારા તાજીયા કમીટીના પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાન હબીબ ઈસા છેલ્લા 45 વર્ષથી સામાજિક ક્ષેત્રે સર્વ સમાજના લોકોને નિ:સ્વાર્થ મદદરૂપ થઈ રહ્યા છે. મોહરમના પર્વ નિમિત્તે સ્વખર્ચે હજારો લોકોના ભોજનનુ આયોજન કરે છે. મહોરોમના મોટા દિવસે રોઝુ રાખેલ તમામને અબુ આમદ ડેપાવાળા દ્વારા રોઝુ છોડાવાય છે.
તેમની આ સેવાની કામગીરીને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતભાઈ ગોધાણીએ બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું

- text