એક બાળ એક ઝાડ અંતર્ગત જ્ઞાનજ્યોત તથા શ્રેયસ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનજ્યોત તથા શ્રેયસ વિદ્યાલય મોરબી 2 દ્વારા આજ રોજ ગેંડા સર્કલ હાઉસિંગ બોર્ડથી નટરાજ ફાટક સુધીના દિવાઇડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય તેમજ સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ વૃક્ષારોપણ થયું હતું. આ ઉપરાંત એક બાળ એક ઝાડ અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને પોતાના ઘર નજીક રોપવા માટે એક-એક રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text