મોરબી મોઢ વણિક મહિલા મંડળના હોદેદારોની નિમણૂક

- text


મોરબી : મોઢવણિક મહિલા મંડળની બહેનો તથા મહાજન પ્રમુખ પરેશભાઈ વજરિયાના સહકાર થી તા-૨૯ના રોજ નવા મંડળની રચના કરવામાં અાવેલ છે. જેમાં પ્રમુખ તરીકે ક્ષમાબેન વિમલભાઈ ગાંધીની વરણી કરવામાં આવી છે.

ઉપ પ્રમુખપદે અલકાબેન ગીરીશભાઈ મણિયાર, મંત્રીપદે અારતીબેન નરેનદ્રભાઈ દોશી, સહમંત્રીપદે ખુશબુબેન યોગેશભાઈ કોઠારી, ખજાનચીપદે મેઘનાબેન પરેશભાઈ મહેતા તેમજ કારોબારી સભ્ય તરીકે હેતલબેન હરેશભાઈ પારેખ, અલ્કાબેન કીરીટભાઈ પારેખ, મીતાબેન મેસ્વાણી, દક્ષાબેન કિરણભાઈ દોશી, નીતાબેન નીશીથભાઈ મણિયારની વરણી કરવામા આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text