મોરબીમાં શ્રીમાળી સોની યુવા સંગઠન દ્રારા સેલ્ફ ડિફેન્સ સેમિનાર

- text


મોરબી : બાળકો તેમજ દીકરીઓ વિકટ પરિસ્થિતિમા આત્મરક્ષા કરી શકે તેવા હેતુથી મોરબીમા દરબારગઢ પાસે આવેલ સોની સમાજના પાર્ટી પ્લોટમાં શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનાર ચલાવવામાં આવી રહ્યો છે. જેની વધુ વિગત માટે પ્રમુખ બિરજુ પાટડિયા મો.નં. 9428347717 અને સલાહકાર વ્રજેસ વાગડિયા મો.નં. 9998901010નો સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

dav
sdr
sdr
sdr

                            

 

 

- text