મોરબીના યુવાનો દ્વારા પાકિસ્તાનનો અનોખો વિરોધ

- text


મોરબી : પુલવામાં આંતકી હુમલામાં 40 થી વધુ આપડા જવાનો જયારે શહીદ થયા છે ત્યારથી પુરા ભારત માં બધે પાકિસ્તાન નો વિરોધ કરવામાં આવે છે ત્યારે મોરબી ના યુવકો દ્વારા સરદારબાગ સામે સત્યમપાન વાળી શેરી માં રોડ પર પાકિસ્તાની જંડો દોરી પાકિસ્તાન મુર્દાબાદ લખી અનોખો વિરોધ દર્શાવીયો હતો

જેમાં રોડ પર પાકિસ્તાન નો રાષ્ટ્ર ધ્વજ દોરી તેની ઉપર વાહન પસાર થાય લોકો તેની ઉપર ચાલી પાકિસ્તાન ની ઔકાદ બતાવી દીધી હતી જેમાં અમિત ભાલોડીયા , જતીન પરમાર , કૌશિકભાઈ મહેતા , મેઘરાજ ભરવાડ સહીત પુરા ગ્રુપે આ રીતે અનોખો વિરોધ દર્શવિયો હતો

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text