મોરબી:મિતેશભાઇ મહાદેવભાઈ કાવરનું અવસાન

- text


મોરબી : નાનભેલા નિવાસી મિતેશભાઇ મહાદેવભાઈ કાવર(ઉ.વ.54) તે મહાદેવભાઈ ગંગારામભાઈ ના પુત્ર, મનસુખભાઇ ના ભાઈ,તથા ભાવેશ ના પિતા નું તા. 26 ના રોજ અવશાન થયેલ છે , સદગત નું બેસણું તા. 28 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન મુ. નાનાભેલા, તા. માળીયા મી. ખાતે રાખેલ છે.

- text