વાંકાનેરના યુવાને ઝેર ગટગટાવી લેતા સારવારમાં

- text


વાંકાનેર : વાંકાનેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના આંબેડકર નગર – ૧ માં રહેતા વિજય પ્રેમજી સોલંકી ઉ. ૨૩ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

 

- text