વાંકાનેરના મેસરીયા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ગર્ભવતી પરિણીતાનું મૃત્યુ

- text


વાંકાનેર : મેસરીયા ગામે રહેતી પ્રભાબેન વિનુભાઈ સાકરીયા ઉમર વર્ષ 25 ઘરે પાણીની મોટરનો પ્લગ ભરાવતા ઈલેક્ટ્રીક શોટ આવતા મરણ જવા પામેલ છે પરણિતાના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ છે હાલ પ્રભાબેને 9 માસનો ગર્ભ માં રહેલ બાળક પણ મોત થયેલ છે. તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે મૃત ઘોષિત કરેલ છે.

- text

- text