મોરબી : પેટ્રોલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું

- text


મોરબી : મોરબીના ઉચી માંડલ ગામ પાસે પેટ્રોલ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટેન્કર પલટી મારી જતા લોકોના ટોળે ટોળા પેટ્રોલ લેવા માટે ઉમટી પડ્યા હતા.

- text

મોરબીના ઉચી માંડલ ગામ નજીક આજે પેટ્રોલ ભરેલા ટેન્કરે કાબુ ગુમાવતા રોડ પર પલટી મારી ગયો હતો. પલટી મારેલા ટેન્કરમાંથી પેટ્રોલ નીકળતું હોવાથી લોકોના ટોળેટોળા પેટ્રોલ લેવા દોડ્યા હતા. બનાવની જાણ કરાતા મોરબી તાલુકા પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી.

- text