મોરબીની યુનિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી

- text


મોરબી : મોરબીની જાણીતી યુનિક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કે જી થી લઇને ધો.૯ સુધીના વિદ્યાર્થીઓ એ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં શાળા પરિવારના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફના લોકો હરખભેર જોડાયા હતા. વાર્ષિકોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમને માણવા વાલીઓની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી.

- text

- text