મોરબીની શાળાના બાળકો વિધાનસભાની મુલાકાતે

- text


મોરબી : હાલ ગુજરાત સરકારનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોરબીની કપોરવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગાંધીનગરનો પ્રવાસ કરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પ્રત્યક્ષરૂપે નિહાળી હતી. આ તકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ બાળકો સાથે રહી તેમને જરૂરી માહિતી આપી હતી. સરકારી શાળાના બાળકોએ પણ વિધાનસભાની કામગીરી બાબતે રોચક સવાલો કર્યા હતા.

- text

 

- text