મોરબી : લાતી પ્લોટમાં ઓફિસમાંથી 60 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પીઆઈ સોનારા સહિતના સ્ટાફે બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં 3માં આવેલી રણમલ ઉર્ફે રહેમાન હજીભાઈ મુસાણીની ઓફીસમાં દરોડો પાડતા ઓફિસમાં વેચાણ માટે રાખલી 60 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.18000 મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો સાથે ઑફિસના માલિક રણમલ ઉર્ફે રહેમાન મુસાણી રહે. મકરાણીવાસ વાળાને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text

- text