મોરબી મચ્છુ ડેમસાઇટની મુલાકાત લેતા અધિકારીઓ

- text


પૂરની પરિસ્થિતિ બાદ ડેમની સ્થિતિનો કરાયો સર્વે

મોરબી:મોરબી મચ્છુ ડેમસાઇટની આજે સિંચાઇ વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને પુર બાદની પરિસ્થિતિનો સર્વે કર્યો હતો.
મોરબી મા સતત થઈ રહેલા વરસાદ અને ઉપર પણ ભારે વરસાદ ને લીધે મચ્છુ 2 ઙેમ માથી મોટા પ્રમાણ મા પાણી નો જથ્થા ના આવક થતા ના છુટકે પાણી છોઙવામા આવતા નિચાણવાણા વિસ્તારો મા ભારે તારાજી સર્જાઈ હતી જે સંદર્ભે આજે ડેમના એકઝયુકેટીવ ઈજનેર આઈ ટી સાતોનીયા,ડેમ ઈન્ચાર્જ કે.જે.બરાસરા અને ફ્લડકંટ્રોલ એમ કે ભાડજિ સહિત ની ટીમ એ સંપુર્ણ મચ્છુ 2 ઙેમ ની પરિસ્થીતીઆંકી તમામ દરવાજા અને પાણી ના પ્રવાહ નુ મુલ્યાંકન કર્યુ હતુ અને તેઓ એ જણાવ્યુ હતુ કે કોઈપણ પરિસ્થિતી ને પહોચી વળવા તંત્ર ખડે પગે રહી અધિકારીઓ દ્વારા તમામ માહીતી નુ મુલ્યાંકન કરવામા આવી રહ્યુ છે. હાલ મા મચ્છુ 2 ઙેમ ના 8 દરવાજા 3 ફુટ સુધી ખુલ્લા હોવાનુ જણાવ્યુ હતુ

- text