વાવડી રોડ પર પાણીની કુંડીમાં પડી જતા બાળક નું મોત

- text


મોરબી : મોરબીના વાવડીરોડ પર ગાયત્રી નગરમાં નવા બંધાઈ રહેલા બિલ્ડિંગની પાણીની ટાંકી માં ડૂબી જતા એક વર્ષના બાળકનું મૃત્યુ નિપજયુ હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ અત્રેના વાવડી રોડ પર નવા બની રહેલા બિલ્ડિંગની સાઈટ પર કામ મજૂરી કામ કરી રહેલા એમ.પી.બરડીપાડાના ધનસિંહ નિનામાંનો એક વર્ષ નો પુત્ર અરવિંદ પાણીની ટાંકી માં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text