મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ? જાણો

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીની વચ્ચે છેલ્લા 24 કલાકમાં અડધાથી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લામ અભરે વરસાદના પગલે જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમ સહિતના મોટાભાગના ડેમો ઓવેરફ્લો થઇ ગયા છે. મચ્છુ 2 ડેમ માંથી વિપુલ માત્રામાં પાણી છોડતા મચ્છુ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

- text

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત
મોરબી – 4 ઇંચ
ટંકારા – 15 ઇંચ
વાંકાનેર – 6 ઇંચ
હળવદ – 1 ઇંચ
માળીયા – 0.5 ઇંચ

- text