મોરબી : કેરાળા (હરીપર) ગામ પાસેના ખેતરમાં નાગ-નાગણી મેટિંગ કરતા જોવા મળ્યા : જુઓ વિડિઓ

મોરબીના કેરાળા (હરીપર) ગામ પાસેના ખેતરમાં નાગ-નાગણી મેટિંગ કરતા જોવા મળ્યા હતા. લગભગ 5 મિનિટથી વધુ આ યુગલએ રોમાન્સમાં મશગુલ થયા હતા. અને આ નાગ-નાગણીના મેટિંગને જોવા માટે લોકો ઊભા રહી ગયા હતા. નાગ-નાગણી મેટિંગ કરતા હોવાનો આ અલભ્ય વિડીયો મોરબીના સાર્થક વિધાલય વાળા પ્રમોદસિંહ રાણાએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.