મહિલા પુરસ્કારની અરજી મોકલવા અંગે

- text


મોરબી : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સને ૨૦૧૫-૧૬,૨૦૧૬-૧૭અને વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં વિવિધ રમતોની રજયકક્ષાની સ્કુલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા, એસ.એ.આઈ. દ્વારા આયોજીત મહિલા તથા ગ્રામિણ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ તથા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ સિધ્ધિ માટે મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે ‘’મહિલા પુરસ્કાર યોજના’’ માટેનું ફોર્મ ભરીને સંબંધિત જિલ્લાના સિનીયર કોચશ્રી મળી રહે તેવી રીતે મોકલવાની રહશે તેવુ સિનીયર કોચ જિલ્લા રમત-પ્રશિક્ષણ બોર્ડ મોરબીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

- text

- text