મોરબી : જીલ્લાભરમાં ટ્રાફિકપોલીસની તવાઈ : જાણો ક્યાંક્યાં થઈ ટ્રાફિકભંગ ફરિયાદ

- text


મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં ટ્રાફિક પોલીસે અકારા મિજાજ સાથે ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે હેતુસર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી આરંભી છે જે મુજબ છેલ્લા બે દિવસ દરમિયાન ટ્રાફિક નિયમ ભંગનાં ૨૦થી વધુ ગુન્હા નીચે મુજબ દાખલ કરવામાં આવ્યા છે.

મોરબીનાં ઉમીયા સર્કલ પાસે લાતી બીટમાં દિનેશભાઇ લવજીભાઇ અંબાની ઉવ.૪૦ રહે. થોરાળાને તા.૧૨ જુનનાં રોજ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલાવાળુ ઓમની વાન જેના રજી નં GJ-03-HK-9532વાળુ કેફીપ્રવાહી પી નશાતળે સરેઆમ જાહેરમાં રોડ ઉપર સર્પાકારે પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા ગુન્હો કર્યા બાબત શ્રી જી કે રાઠોડ પો.હેડ.કોન્સ. મોસી એ ડીવી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી નગર દરવાજા ચોકમાં રીયાજ રફીક્ભાઈ ધનાણી જાતે. મુસ્લીમ ઉવ-૧૯ રહે. મોરબીએ તા.૧૩ જુનના રોજ પોતાના હવાલાવાળી સી.એન.જી રીક્ષા વાહન રજી. નં-જીજે- ૨૩-યુ-૬૬૬૬વાળી પૂર ઝડપે અને મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે બે ફીકરાઇથી વાહન ચલાવી નીકળતા ગુન્હો કર્યા બાબતે શ્રી જે એચ ભટ્ટી એએસઆઇ એ ડીવીજને ફરિયાદ નોંધી અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શાકમાર્કેટ ચોકમાં ધર્મરાજ ઉર્ફે કાનો કાલુભાઇ વડેખીયા જાતે ભીલ ઉ.વ. ૨૦ રહેવાસી હાલ મોરબીએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણુ પીધેલ હાલતમા પોતાના હવાલાવાળી અશોક લેલન્ડ કંપનીની ડોસ્ત ગાડી જેના પર મોરબી નગર પાલીકા ગાડી નં – ૫ લખેલ હોય જે કિ.રૂ. ૨૦૦૦૦૦/-વાળી સર્પાકાર પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવીને નીકળતા ગુન્હો કર્યા બાબતે શ્રી ડી એલ બાળા પો હેડ કોન્સ. મોરબી સીટી એ.ડીવીજને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં વિશાલ ફર્નીચર પાસે વિનોદભાઇ મઘુભાઇ ચૌહાણ જાતે વણજારા ઉંવ ૩૫ રહે મહારાષ્ટ્રએ પોતાના કબ્જા વાળો ટૃક જીજે ૩ ડ્બ્લ્યુ ૮૯૫૨વાળુ ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે પાર્ક કરી અક્સ્માત થાય તે રીતે પાર્ક કરી મળી આવતા ગુન્હો કર્યા બાબતે આઇ ટી જામ UHC મોરબી બી ડિવીજને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજ સ્થળે ભવાનસિંહ પ્રવિણસિંહ જડેજા દરબાર ઉંવ ૪૭ રહે મિતાણાએ પોતાના કબ્જાવાળો ટ્રક જીજે ૧૨ એટી ૭૫૪૪ વાળુ ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે પાર્ક કરી અક્સ્માત થાય તે રીતે પાર્ક કરી મળી આવતા ગુન્હો કર્યા બાબતે UHC મોરબી બી ડિવીઝને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત સુરેશભાઇ સુરજમલ ચૌધરી જાતે જાટ ઉંવ ૨૭ રહે ખોરાલાડએ પોતાના કબ્જા વાળો ટ્રક આર જે ૧૪ જીઇ ૫૯૮૯વાળુ ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે આ સ્થળે પાર્ક કરી અક્સ્માત થાય તે રાખતા ગુન્હો કર્યા બાબતે UHC મોરબી બી ડિવીઝને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથોસાથ સીયારામ ઉમરાવ ગુજ્જર ઉંવ ૩૦ રહે અલવરએ કબ્જાવાળો ટ્રક આર જે ૧૪ જીઝેડ ૬૨૭૮ વાળુ ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે પાર્ક કરી અક્સ્માત થાય તેરીતે પાર્ક કરી મળી આવતા ગુન્હો કર્યા બાબતે આઇ ટી જામ UHC મોરબી બી ડિવીઝને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની ત્રાજપર ચોકડી પાસે લવજીભાઇ ભીખાભાઇ કોળી ઉંવ ૨૩ રહે લીમપૂર રાપર કચ્છએ પોતાના કબ્જાવાળો ટ્રક જીજે ૨૪ એક્સ ૦૭૬૪વાળુ ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે પાર્ક કરી અક્સ્માત થાય તેરીતે પાર્ક કરી મળી આવતા ગુન્હો કર્યા બાબતે એફ આઇ પઠાણ UHC મોરબી બી ડિવીઝને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત નીરમાભાઇ ધરમશીભાઇ મકવાણા જાતે ઠાકોર ઉંવ ૨૨ રહે ગૌટીબા તા રાધનપૂરએ પોતાના કબ્જા વાળો ટ્રક જીજે ૨૪ વી ૯૫૯૪ વાળુ ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે પાર્ક કરી અક્સ્માત થાય તે રીતે પાર્ક કરી મળી આવતા ગુન્હો કર્યા બાબતે આઇ ટી જામ UHC મોરબી બી ડિવીઝને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી માળીયા ફાટક મોરબી પાસે વિનોદભાઇ ઇંદ્રદેવ પ્રસ્સાદ પાલ ઉંવ ૪૨ રહે ગયા જહોરીએ પોતાના કબ્જાવાળો ટ્રક જીજે ૧૨ એ વાય ૭૯૮૬વાળુ ટ્રાફીકને તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે પાર્ક કરી અક્સ્માત થાય તેરીતે પાર્ક કરી મળી આવતા ગુન્હો કર્યા બાબતે એફ આઇ પઠાણ UHC મોરબી બી ડિવીઝને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા મી.ના ખાખરેચી બોડૅ નરેશભાઇ ખીમજીભાઇ પરમાર જાતે.અનુ જાતી ઉ.વ.૨૦ રહે.ટીંબડીના પાટીયેએ પોતાના હવાલાવાળો ટ્રક નં. જી.જે.૦૩.એ.ટી. ૨૨૯૮ને સરેઆમ રોડ ઉપર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઇડમા માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો કયૉ બાબતે શ્રી.પી.જે. પટેલ પો.હેડ.કોન્સ માળીયા મીયાણા પો.સ્ટેએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જગાભાઇ મનજીભાઇ કુકવાવા જાતે.કોળી ઉ.વ.૩૬ રહે.વીરપર તા.વાંકાનેરએ પોતાના હવાલાવાળો ટ્રક નં. જી.જે.૩૬.ટી. ૧૬૧૧ને સરેઆમ રોડ ઉપર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઇડમા માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી આ સ્થળેથી નીકળતા મળી આવતા ગુન્હો કયૉ બાબતે શ્રી.આર.એમ.ગોહીલ પો.હેડ.કોન્સ માળીયા મીયાણા પો.સ્ટેએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મી.નાં અણીયાળી ટોલ નાકા પાસે દિનેશભાઇ બિજલભાઇ સાલાણી જાતે-કોળી ઉ.વ-૨૫ ધંધો- ડ્રાઇવીંગ રહે-સાદૃલકા તા-જી-મોરબીએ પોતાના હવાલાવાળા ટ્રક નં. જી-જે-૦૩-એ.ઝેડ-૮૭૦૧ રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે ભયજનક રીતે માણસની જિંદગી જોખમાય તે રીતે ઉભા રાખેલ હોય મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી.પી.જે. પટેલ પો.હેડ.કોન્સ માળીયા મીયાણા પો.સ્ટેએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે કિશનભાઇ રમેશભાઇ દેગામા જાતે-કોળી ઉ.વ-૨૨ ધંધો- ડ્રાઇવીંગ રહે- ચીખલી તા-માળીયા મીંએ પોતાના હવાલાવાળા ટ્રક નં. જી-જે-૧૩-એ.ટી-૭૨૭૮ રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે ભયજનક રીતે માણસની જિદગી જોખમાય તે રીતે ઉભા રાખેલ હોય મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી.આર.એમ.ગોહીલ પો.હેડ.કોન્સ માળીયા મીયાણા પો.સ્ટેએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદનાં ભારત પેટ્રોલપંપ પાસે ટાઉન બીટમાં કરશનભાઇ રજપૂત ઉ વ ૪૬ રહે ભરવાડવાસ હળવદએ પોતાના હવાલાવાળી ઓટોરીક્ષા નં જી જે ૨૭ વી ૨૪૨૦વાળી રોંગ સાઇડ ઉપર પૂર ઝડપે અને ગફલત ભરી ચલાવી માણસોની જિંદગી જોખમાઇ તે રીતે ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે એમ આર ડાંગર યુ એચ સી હળવદ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમ, જિલ્લામાં ઠેરઠેર ટ્રાફિક નિયમોનાં ભંગ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text