મોરબી : જિલ્લા પોલીસવડા કમાન્ડો ટ્રેનિંગમાં

- text


મોરબી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ ડિવાએસપીશ્રી કે.બી.ઝાલા સાહેબ ને સોંપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર કમાન્ડો ટ્રેનિંગ માટે કરાઈ ગાંધીનગર જતા તેમનો ચાર્જ ડીવાયએસપી કે.બી.ઝાલાને સોંપવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરને તા. ૧૮ સુધી કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે કમાન્ડો ટ્રેનિંગમાં મોકલવા આવ્યા છે. જેને પગલે મોરબી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ ડિવાએસપીશ્રી કે.બી.ઝાલા સાહેબને સોંપવામાં આવ્યો છે.⁠⁠⁠⁠

- text

- text