મોરબી : 108 સહિતની ટીમે વૃક્ષો વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરી

- text


મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ઇમરજન્સી સમયે લોકોના જીવ બચાવતી 108 સહિતની ટીમે પણ રોપા વાવી પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો.

મોરબી 108ની ટીમ, 181ની ટીમ તથા ખિલખિલાટ અને MHUની ટીમના સભ્યો દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લાલ બાગમાં વૃક્ષના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સમયે 108 સહિતના સભ્યોએ વાવેલા રોપાનું જતન કરવાનો પણ સંકલ્પ કર્યો હતો.

- text

- text