વાંકાનેર ના સબ ઇન્સ્પેકટર આર.પી. જાડેજા એટલે શિસ્તતા સાથે ઉદારતાનો સંગમ

મોરબી: ગત તા.૧૯ ની આ ઘટના છે. બપોરનો ૧૨:૩૦ આસપાસનો સમય, શહેરનાં એક ચોકમાં બજારો ખુલ્લી છે અને ગ્રાહકોની ચહલપહલ જોવા મળી રહી છે....

વાંકાનેર નજીક રૂ.૬૪ હજારના દારૂ સાથે એક ઝડપાયો

મોરબી: વાંકાનેર નજીક ટાટા વેન્ચર કારમાં રૂ. ૬૪,૮૦૦ની કિંમતના ૨૧૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને...

વાંકાનેરની પરિણીતાને ત્રાસ આપનાર પડધરીના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતાને પડધરીના સાસરિયાઓ છેલ્લા બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોય ઘરેલુ હિંસા મામલે ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા...

વાંકાનેરમાં નરાધમ પતિએ રિસામણે બેઠેલી પત્નીનું નાક કાપી નાખ્યું !

ચારિત્ર્ય પર શંકા કરનાર પતિને કારણે પરણિતા માવતરે હતી અને છોકરા બીમાર હોવાનું બહાનું કરી કર્યો હુમલોવાંકાનેર : વાંકાનેરમાં રિસામણે બેઠેલી પત્નીને બાળક બીમાર...

પત્નીના વિરહ અને બીમારીથી કંટાળી દવા પી જનાર વાંકાનેરના યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેરમાં પરિણીતા ત્રણ સંતાનોને લઈ અન્ય સાથે ભાગી જવા ઉપરાંત બીમારીને કારણે પતિએ ઉંદર મારવાની દવા પી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે...

વાંકાનેરના મિલપ્લોટમાં બંધ કરાયેલ પોસ્ટઓફિસ પુનઃશરૂ કરવાની માંગ

શહેર ભાજપના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ વાંકાનેર : વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં પોસ્ટ ઓફીસ બંધ કરી દેવામાં આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ...

વાંકાનેર : ઘરકામ મુદ્દે પતિ, સાસુ અને સસરા ત્રાસ આપતા હોવાની પરિણીતાની રાવ

મોરબી : વાંકાનેરમાં રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ઘરકામ મુદ્દે માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારતા હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે...

વાંકાનેર : પત્ની અન્ય સાથે નાસી જતા પતિએ ઉંદર મારવાની દવા પીધી

વાંકાનેર : વાંકાનેરમાં પત્ની ત્રણ સંતાનો સાથે અન્ય સાથે ભાગી જતા પત્નીના વિરહમાં પતિએ ઉંદર મારવાની દવા પી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો...

વાંકાનેર તાલુકાના જુના સજનપરમાંથી જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરના જુના સજનપર ગામમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ વાંકાનેર પોલીસે જુગાર...

વાંકાનેરમાં નાણાંની ઉઘરાણી બાબતે મારામારી

વાંકાનેર : વાંકાનેરમાં નાણાકીય લેતી દેતિમાં બે શખ્સોએ દેવીપૂજક યુવાનને માર મારતા ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ ફરિયાદી મુકેશભાઇ વલ્લભભાઇ વાધેલા જાતે દે.પુ....
78,038FansLike
145FollowersFollow
344FollowersFollow
5,428SubscribersSubscribe

હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા

પોલીસે રૂ. ૨૨,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો : અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલ્યાહળવદ : હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂ....

હળવદ ધ્રાંગધ્રા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી કાંતિલાલ બાવરવાનું નામ ચર્ચામાં

હળવદ : હાલ હળવદ - ધાંગધ્રા સીટની પેટા ચુંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર પરસોત્તમભાઈ સાબરીયાને ભાજપ દ્વારા ટીકીટની ફાળવણી કરતા તેની સામે...

મોરબીના શનાળા ગામે ગુપચુપ રીતે બાળલગ્ન કરવા મામલે 7 સામે ગુનો નોંધાયો

વરરાજાની ઓછી ઉંમર હોવાથી લગ્ન નહીં કરવાની બાંહેધરી આપ્યા છતાં બાળલગ્ન કરતા સમાજ સુરક્ષા વિભાગે કાર્યવાહી કરી મોરબી : મોરબીના શનાળા ગામે યુવાનની ઓછી ઉંમર...

ટંકારામાં પાક વીમામાં અન્યાય મામલે ઢોલ નગારા સાથે ખેડૂતોની મહારેલી

ટંકારામાં પાક વીમામાં અન્યાય મામલે ઢોલ નગારા સાથે ખેડૂતોની મહારેલીટંકારા તાલુકા સરપંચ એસો.એ મામલતદારને આવેદન આપી પાક વિમમાં યોગ્ય ન્યાય આપવાની માંગ કરીટંકારા :...