વાંકાનેરમાં દશકાઓની બ્રેક બાદ સ્નાતકની પરીક્ષા આપતા ઉમેદવારોનું સ્વાગત કરાયું

- text


વાંકાનેર : વાંકાનેરમાં અમરસિંહજી કેમ્પસમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં આજે 10થી લઈ 15 વર્ષ સુધી અભ્યાસ અધૂરો મૂક્યો હોય તેવા વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષનું પ્રથમ પેપર હોવાથી કુમકુમ તિલકથી સ્વાગત કરીને સેન્ટરના કો-ઓર્ડીનેટર શીતલબેને શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષો પછી અભ્યાસની અધૂરી ઈચ્છા પૂરી થતાં વિદ્યાર્થીઓએ પણ હર્ષની લાગણી અનુભવી હતી.

- text

- text