- text
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી હનીફ યાકુબભાઈ ભટ્ટી અને વરલીનો જુગાર રમવા આવેલ જાવીદ અબ્દુલકરીમભાઈ કૈડા નામના યુવાનને ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધાર અન્વયે કાર્યવાહી કરી હતી.
- text
- text