મોરબી : જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુળ નો શાનદાર દેખાવ

ગુરુકુલના છાત્રોએ અન્ડર-૧૪માં પ્રથમ અને અન્ડર-૧૭માં દ્વિતીય ક્રમ મેળવ્યો મોરબી : મોરબી જિલ્લા રમત ગમત કચેરી આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું...

મોરબીની પીજી પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

૬૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈને અવનવી ડિઝાઈનની મહેંદી મૂકીમોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીનીઓની આંતરિક...

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ અનોખી સ્પર્ધા : બાળકોએ બનાવ્યા કુંડા અને માળા

રાધે ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓમા પ્રાકૃતિક ભાવના કેળવાયએ હેતુથી પક્ષીઓના માળાઓ તથા પાણીના કુંડ તૈયાર કરવાની કોમ્પીટીશન યોજાઈમોરબી : બાળકોમાં નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે...

મોરબીની સર્વોપરી સંકુલમા દિવ્ય યજ્ઞવિધિ કરી જન્મદિન ઉજવણી મહોત્સવ યોજાયો

કેક કાપીને નહિ આહુતિ આપીને જન્મદિવસ ઉજવતા શાળાના બાળકો મોરબી : ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા મોરબીની સર્વોપરી શાળા સંકુલ દ્વારા આજે દિવ્યયજ્ઞ વિધિ કરી બાળકો...

મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ બાળ સંસદ ચૂંટણી

મહામંત્રી, ઉપમહામંત્રી અને મંત્રીમંડળની રચના કરવામાં આવી મોરબી : માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની સરકારી 'રત્નમણિ પ્રાથમિક શાળા' માં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ...

મોરબીમાં ઉમા વિદ્યા સંકુલના ૯૦૦ છાત્રોએ ૧૦૮ની સેવાઓ વિશે માહિતી મેળવી

મોરબી : મોરબીનક સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને ૧૦૮ની ટીમ દ્વારા વિશેષ જાણકારી આપવામાં આવી હતી. જેમાં સંકુલના ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રસપૂર્વક...

અેલિટ ઈન્ટરનેશનલ સ્કુલના શૈલેષભાઈ ક્લોલાનો આજે જન્મદિવસ

ટંકારા : વિકલાંગ હોવા છતાં સતત કાર્યરત રહેતા અને અલગ અંદાજમાં શિક્ષણની સુવાસ ફેલાવનાર એલિટ સ્કૂલના સંસ્થાપક શૈલેષભાઇ ક્લોલાનો આજે જન્મ દિવસ છે.ટંકારા તાલુકાના...

મોરબીની પીજી પટેલ કોલેજના છાત્રો જ્યોતિ સીએનસી અને બાલાજી વેફર્સની મુલાકાતે

રાજકોટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લઈને છાત્રોએ મહત્વનું માર્ગદર્શન મેળવ્યું મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજના બીબીએના વિદ્યાર્થીઓએ સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે રાજકોટની જ્યોતિ સીએનસી અને બાલાજી...

જૂની પીપળી : સ્વસ્તિક સંકુલમાં પ્લાસ્ટિક હટાવો વિષય પર જાગૃતિ કાર્યક્રમ

મોરબી : મોરબીના જુની પીપળી ગામ પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવોના વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં...

પીપળીયા ચાર રસ્તા : નીલકંઠ વિદ્યાલયના બાળકોએ જાદુનો ખેલ માણ્યો

મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલયના કેજી થી ધો.૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ એ જાદુના ખેલની મજા માણી હતી. આમ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

મોરબી અપડેટના FB પેઈજ ઉપર કાલે પાર્થિવ ગોહિલ લાઇવ : આત્મનિર્ભર ભારત સોન્ગ વિશે...

આલ્બમ સોંગના સોમવારે થનાર લોન્ચિંગ વિશે પ્રોડ્યુસર પ્રશાંતભાઈ અને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ સાથે રવિ બરાસરા કરશે વાતચીત મોરબી : મોરબીના પ્રોડ્યુસરે તૈયાર કરેલ આત્મનિર્ભર...

અનલોક-1 : સાંજે 7 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, ઓડ- ઇવન બંધ, કરફ્યુ રાત્રે...

સમગ્ર રાજ્યમાં એસટી બસો દોડશે : બાઇકમાં ફેમેલીના બે વ્યક્તિ ચાલશે : કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ પણ પ્રતિબંધો યથાવત મોરબી : લોકડાઉન-4 આવતીકાલે પૂર્ણ થનાર છે....

મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક કરાઇ

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે....

મોરબી : શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 રિજેક્ટ, 42નો રિપોર્ટ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 સેમ્પલ રિજેક્ટ થયું હતું જ્યારે બાકીના તમામ 42 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ...