માધાપરવાડી પ્રાથમિક શાળામાં નવરાત્રીની શાનદાર ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીમાં ઠેર-ઠેર દૈવી શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે નવલા નોરતાની ઉજવણીમાં માધાપરવાડી શાળાની આશરે 315 વિદ્યાર્થીનીઓ અને તમામ શિક્ષિકા બહેનોએ મન મુકીને ગરબે રમીને માં દુર્ગાની આરધાનનાનું પર્વ દિપાવ્યું હતું. તેમજ રાગ-તાલ-ગાયન સ્પર્ધામાં કાજલ કરશનભાઈ ગોલતર, વેલ ડ્રેસ સ્પર્ધામાં ચાવડા રાજલ કાંતિલાલ તથા પરમાર વંદના હંસરાજભાઈ, ગુડ એક્શન સ્પર્ધામાં ચાવડા ખુશીલા પ્રવીણભાઈ, તુલસી ડાન્સ સ્પર્ધામાં ચાવડા માયા, વેલ એક્શન સ્પર્ધામાં ચાવડા યશવંતી સહીત શ્રેષ્ઠ રમનાર વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અને સ્મૃતિચિહ્નન અર્પણ કરી પ્રોત્સાહિત કરેલ હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text