21 સપ્ટેમ્બર : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : ગઈકાલે તા. 20ના રોજ રાત્રે સમગ્ર મોરબી જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેના લીધે જિલ્લાના દસેય ડેમ સહીત અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી. જાણો 21 સપ્ટેમ્બર, સોમવારના રોજ મોરબી જિલ્લાના ડેમોની બપોરે 12 વાગ્યાની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 3230 ક્યુસેકની જાવક, 2 દરવાજા 2.5 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 3656 ક્યુસેકની જાવક, 2 દરવાજા 2 ફૂટ ખુલ્લા

3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની જાવક

4. ડેમી-3 ડેમ, 380 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.5 ફૂટ ખુલ્લો

5. ડેમી-1 ડેમ, 44 ક્યુસેકની જાવક, 0.01 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 64 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1 ઇંચ ખુલ્લો

7. બંગાવડી ડેમ, 75 ક્યુસેકની જાવક, 0.03 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 2475 કયુસેકની જાવક, 0.15 મી. ઓવરફ્લો

- text

9. બ્રાહ્મણી-1 ડેમ, 109 ક્યુસેકની જાવક, 0.015 મી. ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 0 કયુસેકની જાવક


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text