ભલગામમાંથી ગુમશુદા થયેલ મહિલાને શોધી કાઢતી પોલીસ

- text


મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તા. 20/05/2020ના રોજ નોંધાયેલ ગુમશુદાના કેસ સંદર્ભે ગુમ થનાર નસીમબેન હારૂનભાઇ કાજી (ઉ.વ. 35, રહે. ભલગામ, તા. વાંકાનેર) રાજકોટ મુકામે સોની બજારમાં હોવાની બાતમી DySP કચેરીના સ્ટાફને મળી હતી. જેના આધારે ગઈકાલે તા. 11ના રોજ તપાસ રાજકોટ ખાતેથી નસીમબેન મળી આવેલ છે. જેથી, તેઓને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text