મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન મોકૂફ રખાયું

- text


મોરબી : માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસના મહાપર્વ સમાન નવરાત્રિ મહોત્સવને હજુ વાર છે. પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે તમામ ધાર્મિક ઉત્સવો કેન્સલ કરવામાં આવ્યા હોવાથી આગામી સમયમાં નવરાત્રી મહોત્સવને સરકાર મંજૂરી આપે કે ન આપે તે પહેલાં જ નવરાત્રી મહોત્સવના આયોજકો કોરોના કાળમાં જાહેર હિતની સલામતી માટે આ વર્ષે નવરાત્રી મહોત્સવના આયોજન રદ કરવાની જાહેરાત કરી રહ્યા છે. જેમાં મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવને મોકૂફ રાખવાની જાહેરાત કરાયા બાદ ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન પણ આ વર્ષે મોકૂફ રાખવાનો આયોજકો દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text