કચ્છ-મોરબી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર 4 મેએ મોરબી તાલુકામાં કરશે પ્રચાર

- text


મોરબી : કચ્છ લોકસભા બેઠક અંતર્ગત આવતા મોરબી તાલુકા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલણ આગામી તારીખ 4 મેના રોજ પ્રચાર કરશે.

- text

4 મે ને શનિવારના રોજ કચ્છ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલણ મોરબી તાલુકામાં પ્રચાર કરશે. જેમાં સવારે 8 વાગ્યે રાપરથી પ્રચારની શરૂઆત થશે. ત્યારબાદ અણીયારી, જેતપર, વાઘપર, પીલુડી, ગાળા, જસમતગઢ, સાપર, વિરાટનગર, રંગપર, કેશવનગર, જીવાપર, ચકમપર, ઝીકીયાળી, બેલા, ત. શનાળા, હરીપર, કેરાળા, સોખડા, રામરાજનગર, કિશનગઢ, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, ગુંગણ, રવાપર નદી, શક્તિનગર, ભક્તિનગર, દાદાનગર, રોટરીનગર, અમરનગર, ભરતનગર, નવા સાદુળકા, જુના સાદુળકા, લક્ષ્મીનગર, ટીંબડી, ધરમપુર, અમરેલી, મહેન્દ્રનગર અને ઈન્દીરાનગરમાં પ્રચાર કરશે.

- text