મોડપર : હિતેશભાઈ ડાયાભાઈ વસાણીયાનું અવસાન

મોરબી : મોડપર નિવાસી હિતેશભાઈ ડાયાભાઈ વસાણીયા (ઉ.વ. ૩૫), તે ડાયાભાઈ ગોવિંદભાઈ વસાણીયાના પુત્ર તેમજ ધીરજલાલ વસાણીયા તથા અશોકભાઇ વસાણીયાના ભાઈનું તા. 27/07/2020 સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને બેસણું તેમજ લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકાશે. (મો. નં. ૮૭૫૮૨ ૩૮૯૮૦ / ૬૩૫૩૮ ૬૯૫૯૦)