મોરબી : વખતીબેન સુંદરજીભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : વખતીબેન સુંદરજીભાઈ જીવાણી (ઉ.વ. 100), તે ગણેશભાઈના માતા તેમજ દિનેશભાઇ તથા સુભાષભાઈના દાદીનું તા. 20/06/2020 શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. તેમજ લૌકિક ક્રિયા રાખેલ નથી. (ગણેશભાઈ 94285 70072, દિનેશભાઇ 97277 63563, સુભાષભાઈ 99135 33293)

- text