મોરબી : સુશીલાબેન ગોપાલદાસ બુદ્ધદેવનું અવસાન, શુક્રવારે બેસણું તથા સાદડી

મોરબી : સુશીલાબેન ગોપાલદાસ બુદ્ધદેવ (ઉ.વ. 77), તે ગોપાલદાસ માધવજીભાઈ બુદ્ધદેવના ધર્મપત્ની, તે સુનિલભાઈ, નરેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈના માતુશ્રી, નીપેનભાઈ, મિહિરભાઈ, કાના અને રિયાબેનના દાદી, દિલીપભાઈ બુદ્ધદેવ (વાંકાનેરવાળા) તથા સુરેશભાઈ બુદ્ધદેવ (શિવપુરવાળા)ના કાકી તેમજ અશોકભાઈ શાંતિલાલ હીરાણીના બેનનું તા. 06/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. 10/01/2020ના રોજ સાંજે 4થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.