મોરબી : ચંદ્રવદન કાંતિલાલ વ્યાસનું અવસાન

મોરબી : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ચંદ્રવદન (બકુલભાઈ) કાંતિલાલ વ્યાસ (ઉ.વ.૬૭) તે મધુસૂદનભાઈ, પ્રફુલભાઈ, લતાબેન, જયશ્રીબેનના ભાઈ, સુમિતભાઇ, મૌલિકભાઇના પિતા, હરિતભાઇ, રુમિતભાઈના કાકા તથા વિવેકભાઈના મોટાપપ્પાનું તા. ૧૯ ને મંગળવારના અવસાન થયું છે.તેમનું બેસણું તા. ૨૧ ને ગુરુવારે બપોરે ૩ થી ૫, ૬,પરશુરામ સોસાયટી નજરબાગ રોડ મોરબી ૨ ખાતે રાખેલ છે.